નવા વર્ષની ઉજવણી સૌથી પહેલા ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડથી શરૂ થઈ છે. આ દરમિયાન ત્યાં આતશબાજી કરીને 2019ને વિદાય આપવામાં આવી છે અને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યુ છે. ન્યૂઝિલેન્ડ દુનિયાનો એવો દેશ છે જ્યાં નવા વર્ષનું આગમાન સૌથી પહેલા થાય છે. ન્યૂઝીલેન્ડ બાદ હવે ઓસ્ટ્રેલિયામાં પણ નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ભારતમાં પણ જોરદાર રીતે નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દેશના જુદા-જુદા શહેરોમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.