દક્ષિણ આફ્રિકામાં કોરોનાવાયરસ ના નવા વેરિયન્ટ નો કેસ મળ્યા બાદ વિશ્વભરમાં ગભરાટ ફેલાઈ ગયો છે. દેશના વાયરોલોજિસ્ટ ટ્યુલિયો ડી ઓલિવેરાએ ગુરુવારે મીડિયાને જણાવ્યું કે દક્ષિણ આફ્રિકા માં મલ્ટીપલ મ્યુટેશન વાળો કોવિડ વેરિયન્ટ સામે આવ્યો છે. આ પછી યુનાઇટેડ કિંગડમ (UK)એ 6 આફ્રિકન દેશોની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. યુકેના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે ફ્લાઈટ્સ કેન્સલ થવાની માહિતી આપી હતી. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ઈમરજન્સી બેઠક બોલાવી છે.