વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડો.સૌમ્યા સ્વામીનાથને ખુલાસો કર્યો છે કે, ભારતમાં અચાનક થયેલા કોરોના વિસ્ફોટ માટે કોરોનાનનો નવો વેરિએન્ટ જવાબદાર છે.જેનાથી સંક્રમણ ફેલાવાનો ખતરો અનેકગણો વધારે છે અને આ જીવલેણ પણ છે.
તેમણે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, ભારતમાં જે તબાહી જોવા મળી રહી છે તેનાથી સંકેત મળી રહ્યો છે કે, નવો વેરિએન્ટ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.કોરોનાના નવા વેરિએન્ટનુ નામ બી.1.617 સેવન છે અને તે ઓક્ટોબરમાં ભારતમાં મળ્યો હતો.હવે તે લાખો લોકોને રોજ સંક્રમિત કરી રહ્યો છે.