Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે બે વર્ષથી લાંબી લડાઈ લડી રહ્યું છે, પરંતુ હજુ સુધી આ યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. એક તરફ કોરોના સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું તો બીજી તરફ વાયરસના બદલાતા સ્વભાવે ડોકટરો સહિત લોકોના ટેન્શનમાં વધારો કર્યો છે. આ દરમિયાન ફરી એકવાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું છે કે કોરોનાને લઈને ચિંતા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ