વિશ્વભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 33 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. 2 લાખ 34 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. 10.43 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.
અમેરિકામાં 10 લાખ 95 હજાર 210 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં 63 હજાર 861 લોકોએ જીવ ગુમાવ્યા છે.છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 29 હજાર 625 કેસ નોંધાયા છે, જ્યારે 2035 લોકોના મોત થયા છે. વ્હાઈટ હાઉસમાં મીડિયા બ્રીફિંગમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોના વાઈરસના નુકસાનની ભરપાઈ માટે અમેરિકા ચીન ઉપર નવો ટેક્સ લગાવશે.