બ્રિટનથી પરત આવેલા લોકો પૈકી 6 લોકોના સેમ્પલ યૂકે વેરિયન્ટ જિનોમની સાથે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તેમાંથી 3 નિમહંસ બેંગલુરુ (Bengaluru), 2 સીસીએમબી હૈદરાબાદઅને 1 એનઆઇવી પુણે (Pune)માં દાખલ છે.