Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં સ્કૂલ વાન, બસ કે રીક્ષાની ઘટનાઓને ધ્યાને લઈને માર્ગ સલામતી માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આ અંર્ગતગ બાળકોને સ્કૂલે લઈ જતા વિવિધ વાહનોના ડ્રાઈવરોને સલામતી માટે જરૂરી પગલા ભરવા આદેશ કરવામાં આવ્યો છે. 

સ્કૂલ વાહનો માટે સરકારે જાહેર કરેલા નિયમો 
બસમાં GPS અને CCTVની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે.  
સ્કૂલ બસનો રંગ પીળો, તેમજ બસની આગળ અને પાછળના ભાગે સ્કૂલનું નામ મોટા અક્ષરે લખવું. 
ડ્રાઈવરની માહિતી (નામ, સરનામું, લાયસન્સ નંબર, ટેલીફોન નં.) અને શાળાનો નંબર બસની અંદર કે બહારની તરફ સ્પષ્ટપણે વંચાય તેમ લખવો. 
બસની બારીઓ પર આડી પટ્ટી કે જાળી લગાવવી ફરજિયાત. 
પાતકાલીન દરવાજો, તેમજ આ દરવાજા પર વિશ્વનીય લોક હોવું અનિવાર્યા. 
બસમાં પડદા કે કાચ પર ફિલ્મ લગાવવી નહીં. 
સ્પીડ ગર્વનર લગાવવું અને ગતિ મર્યાદા 40 કિ.મી. પ્રતિ કલાકની હોવી જોઈએ.
સ્કૂલ બસની બેઠકો બિન-દહનશીલ પદાર્થથી બનેલી હોવી જોઈએ. 
પ્રાથમિક સારવાર પેટી અને પીવા માટેનું પાણી હોવું જોઈએ. 
બાળકોના સ્કૂલ બેગને વ્યવસ્થિત મૂકવા માટેની પુરતી જગ્યા હોવી જોઈએ. 
સ્કૂલ બસમાં એલાર્મ કે મોટા અવાજવાળું ધ્વનિ સંકેતનું સાધન હોવું જોઈએ જેથી, આપત્તિના સમયે ચેતવણી આપી શકાય. 
બસની અંદર પુરતી પ્રકાશ વ્યવસ્થા હોવી જોઈએ, અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી દ્રશ્યમાન થાય તેવી ડિઝાઈન રાખવી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ