Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુજીસી દ્વારા યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યપકોની ભરતી અને બઢતી માટેના નવા રીક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન રૂલ્સ 2025નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ ડ્રાફ્ટ રૂલ્સ મુજબ યુનિવર્સિટીઓમાં કુલપતિની વયમર્યાદા 70 વર્ષની કરવામા આવી છે. હાલ ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં સરકારના નવા કોમન યુનિવર્સિટી એક્ટ મુજબ કુલપતિની વયમર્યાદા 65 વર્ષની છે. આ ઉપરાંત ભરતી અને બઢતીને લઈને યુજીસી દ્વારા નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક-ચાર વર્ષના નવા ડિગ્રી કોર્સ મુજબ ભરતીના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ