-
રેલવેની વેબસાઇટ IRCTC ઓનલાઇન ટિકિટ બુક કરાવ્યાં બાદ કોઇ કારણોસર એ દિવસે મુસાફરી ના કરવી હોય તો ટિકિટ કેન્સલ કરાવવાને બદલે બીજાને એ ટિકિટ ટ્રાન્સફર કરવી શકાશે. જો કે એ માટે પહેલા તો ટિકિટની પ્રિન્ટ આઉટ લઇને નજીકના રેલવે સ્ટેશને જઇને તમારી ટિકિટ પર જે મુસાફરી કરવા માંગતી હોય તેનું ઓરિજીનલ આઇડી પ્રુફ આપીને તેના નામે ટ્રાન્સફર થઇ જશે. જો કે માત્ર પરિવારના લોકોના નામે જ ટિકિટ તબદીલ થઇ શક્શે અને તે માટે જે તે વ્યક્તિના બ્લડ રિલેશનનો પુરાવો આપવો પડશે. અને રેલ મુસાફરીની તારીખ કે સમયના 24 કલાક પહેલા આ પ્રક્રિયા કરવી પડે.