એટીએસ દ્વારા ઉત્તર પ્રદેશના ચર્ચિત ધર્માંતરણ કેસમાં ધરપકડ કરવામાં આવેલા ઉમર ગૌતમ અને જહાંગીર આલમની પુછપરછ કરવામાં આવી રહી છે. દેશના 24 રાજ્યોમાં ઉમરનું નેટવર્ક ફેલાયેલું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને એટીએસ તેની તપાસમાં લાગ્યું છે. આ સાથે જ ઉમર દ્વારા જે એડ્રેસ આપવામાં આવ્યા છે ત્યાં તપાસ કરવા માટે યુપી પોલીસ સંબંધિત રાજ્યની પોલીસ સાથે મળીને જાણકારી એકત્રિત કરી રહી છે. આ સમગ્ર કેસ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે જ નજર રાખી રહ્યા છે અને તેમણે અધિકારીઓને આ કેસના મૂળ સુધી પહોંચીને કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો છે.