કારતક પૂનમ અને દેવ દિવાળીના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં છે. પ્રધાનમંત્રીએ વારાણસીના ખજૂરીમાં સિક્સ લેન હાઇવેનું લોકાર્પણ કર્યું છે. લોકાર્પણ પછી એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કૃષિ કાનૂનને લઈને ઘણી વાતો કરી છે. પીએમ મોદીએ કહ્યું કે કૃષિ કાનૂનોને લઈને કિસાનો વચ્ચે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. કિસાનો માટે બનાવેલા કાયદા તેમની ભલાઇ માટે છે. જેમણે જૂના નિયમથી પોતાનો માલ વેચવો છે તેમના માટે કોઈ રોક ટોક નથી. કિસાનોને નવા વિકલ્પ મળ્યા છે અને તેમને બચાવવા માટે કાનૂની સંરક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતના કૃષિ ઉત્પાદન આખી દુનિયામાં પ્રખ્યાત છે. શું કિસાનની આ મોટા માર્કેટ અને વધારે કિંમત સુધી પહોંચ ના હોવી જોઈએ? જો કોઈ જૂની સિસ્ટમથી લેણદેણ કરવાનું યોગ્ય માને છે તો તેમના પર પ્રતિબંધ ક્યાં લગાવ્યો છે? પહેલા મંડી બહાર લેણદેણ ગેરકાનૂની હતું. હવે નાનો ખેડૂત પણ મંડી બહાર થયેલા દરેક સોદા માટે કાનૂની કાર્યવાહી કરી શકે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર નીતિઓ બનાવે છે, કાનૂન-કાયદા બનાવે છે. નીતિઓ અને કાનૂનોને સમર્થન પણ મળે છે તો કેટલાક સવાલ પણ સ્વભાવિક છે. આ લોકતંત્રનો ભાગ છે અને ભારતમાં આ જીવંત પરંપરા રહી છે.