ટોયોટા દ્વારા Etios Livaનું નવું હેચબેક મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવા મોડલનું નામ Dual-Tone Liva લિમિટેડ એડિશન રાખવામાં આવ્યું છે. Dual-Tone Liva મોડલ પેટ્રોલ અને ડીઝલ એમ બંને વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે. કંપની દ્વારા Etios Livaના નવા હેચબેકના પેટ્રોલ વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત ૬.૫૦ લાખ જયારે ડીઝલ વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત ૭.૬૫ લાખ રૂપિયા રાખવામાં આવી છે.