ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બનાવતી કંપની ઓકિનાવા(Okinawa)એ ફેસ્ટિવ સીઝનમાં પોતાના નવા સ્કૂટર Ridge+ને લોન્ચ કર્યું છે. આ સ્કૂટરની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 64,988 રૂપિયા છે. તમને જણાવી દઇએ કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી દેશની પહેલી કંપની છે. કંપનીએ આ પહેલા ડિસેમ્બર 2017માં પ્રેજ (Praise) લોન્ચ કર્યું હતું.