ભારત સરકારના નવા આઈટી નિયમો લાગુ કરવાને લઈને સોશિયલ મીડિયા કંપનીઓની આનાકાનીને લઈને વિવાદ પણ થયો હતો. જોકે એ પછી સોશિયલ મીડિયા કંપનીઓએ વહેલા મોડા પણ આ નિયમો લાગુ કરવા માટે સંમતિ આપી છે.
હવે નવા નિયમો ટીવી ચેનલો અને ન્યૂઝ પેપરના ડિજિટલ પ્લેટફોર્મને પણ લાગુ પડશે. નેશનલ બ્રોડકાસ્ટર્સ એસોસિસેશને ચેનલો અને અખબારોના ડિજિટલ પ્લેટફોર્મને નવા નિયમોમાંથી બાકાત રાખવાની કરેલી અપીલ સરકારે ફગાવી દીધી છે. હવે ટીવી ચેનલો અને અખબારોએ પોતાના ડિજિટલ પ્લેટફોર્મ માટે સરકારના નવા નિયમોનુ પાલન કરવુ પડશે.