વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ધીરે-ધીરે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. એક તરફ ભાજપના પ્રદેશ પ્રમુખે વર્ષ 2017ની ચૂંટણી કરતા વધારે બેઠકો લાવવાનો દાવો કર્યો છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી છે. જ્યારે કોંગ્રેસ હજુ પણ પોતાની હારના કારણો શોધવામાં પડી છે. તેથી આ વખતનો ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જોવા જેવો હશે.