કોરોનાની ત્રીજી લહેરના કારણે રજ્યમાં રાત્રિ કર્ફ્યું અમલમાં છે. શુક્રવાર તા.૧૧થી આ કર્ફ્યું હવે રાત્રે ૧૦ ના બદલે ૧૨ કલાકે અમલમાં આવશે તેવી જાહેરાત ગુજરાત સરકારે કરી છે
રાજ્યમાં કોરોનાના કેસની ઘટી રહેલી સંખ્યાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિ ની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે