સીબીડીટીએ એસેસમેન્ટ યર 1018-10ના ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલના ફોર્મમાં ફેરફાર કર્યા છે. ટેક્સ વિભાગની પોલીસી બનાવનાર સંસ્થાએ જણાવ્યું કે નવા ફોર્મમાં કેટલીક બાબતો બદલવામાં આવી છે. સીબીડીટીએ સ્પષ્ટતા કતરી છે કે ટેક્સ ફાઇલ કરવાની પ્રક્રિયામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી અને તે ગત વર્ષ સમાન હશે. સૌથી બેઝિક ITR-1 અથવા સહજ ટેક્સ પેયર્સની સેલરીડ ક્લાસ ફાઇલ કરે છે.