વોટ્સઅપ ઇન્ટરનેટ વગર ચાલી ના શકે પણ હવે કંપનીએ એક નવા ફિચર્સને એડ કરીને લોકોની આ ઇચ્છા પણ પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલા ઓછા ઇન્ટરનેટમાં પણ વોટ્સઅપ સામાન્ય રીતે બંધ થઇ જતું હતું. પણ હવે જો તમારા ફોનમાં ઇન્ટરનેટ નહીં હોય તો પણ WhatsApp Web નો ઉપયોગ કરી તેમને સરળતાથી ચેટ કરી શકશો. WABetaInfo એ હાલમાં જ જણાવ્યું છે કે કંપની એક યુનિવર્સલ વિન્ડો પ્લેટફોર્મ એપ પર કામ કરી રહી છે. જેના કારણે એક એવું મલ્ટી પ્લેટફોર્મ સિસ્ટમ રજૂ થશે કે તમારો ફોન સ્વિચ ઓફ હશે તો વેબ પર WhatsApp ચાલી શકશે. આ વોટ્સએપ વેબનો ઇપયોગ મોબાઇલ એપ દ્વારા થશે. હાલના સમયમાં આ માટે ફોનમાં ઇન્ટરનેટ હોવું જરૂરી છે. પણ આવનારા સમયમાં ફોનમાં ઇન્ટરનેટ નહીં હોય તો પણ તમે વોટ્સઅપ વાપરી શકશો. WABetaInfo જણાવ્યું કે આ નવી સિસ્ટમ દ્વારા યુઝર્સ એક જ એકાઉન્ટથી એક સાથે અનેક ડિવાઇઝમાં લોગઇન કરી શકશે. તમને જણાવીએ કે WhatApp UWP એપ શું શું સુવિધા આપે છે. 1.આ યુઝર્સને વોટ્સઅપના મેન એકાઉન્ટ iPhone સિવાય uninstall કરી ચલાવી શકાશે. 2.એન્ડ્રાઇડ અને iOS ડિવાઝસ પર સેમ એકાઉન્ટ ચાલી શકશે. 3.ફોનમાં ઇન્ટરનેટ ના હોવા પર પણ વેબ પર વોટ્સએપ UWP એપનો ઉપયોગ કરી શકાશે. વાબીટાઇન્ફોએ તેના બ્લોગમાં પણ તે જણાવ્યું છે કે જો બેટરી ખર્ચ હોવાનો ડરથી યુઝર્સ ફોનને ઇન્ટરનેટથી કનેક્ટ નથી કરવા માંગતો તો એવામાં યુઝ્સ કમ્પ્યુટર કે વેબ પર UWP નો ઉપયોગ કરીને વોટસએપ ચલાવી શકશે. તમને જણાવી દઇએ કે હાલ તે ડેવલોપિંગ સ્ટેજમાં છે પણ જલ્દી જ તેને લોન્ચ કરવામાં આવશે.