વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના મુખ્યમંત્રીપદે કોણ બિરાજશે તે મુદ્દે ભારે સસ્પેન્સ જામ્યુ હતું . આખરે રવિવારે સાંજે અનેક રાજકીય અટકળોનો અંત આવ્યો હતો. મુખ્યમંત્રીના રેસના દાવેદારોના નામોની અટકળો વચ્ચે ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે અચરજ પમાડે તેવુ નામ જાહેર કરીને ભાજપના નેતાઓને જ નહીં પણ રાજકીય પંડિતોને ય ચોંકાવી દીધા હતાં.