તિહાડ જેલમાં બંધ નિર્ભયા ગેંગરેપ કેસના ચારે આરોપીઓને ટુંક સમયમાં ફાંસીએ ચઢાવાશે તેવી ચર્ચાઓ તેજ બની રહી છે. તિહાડ જેલ પાસે જોકે ફાંસની સજાની તારીખ કરતો કોઈ પત્ર હજી સુધી સરકાર તરફથી આવ્યો નથી પણ જેલ પ્રશાસને આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે જેલમાં ફાંસીનુ રિહર્સલ પણ કરવામાં આવ્યુ હતુ. આ રિહર્સલમાં 100 કિલો વજનના એક પુતળાને ફાંસી આપવામાં આવી હતી. તેને એક કલાક સુધી માંચડા પર લટકાવી રખાયો હતો.