સમગ્ર વિશ્વમાં બ્લૂ વ્હેલ નામની એક ચેલેન્જ ગેમે અનેક લોકોનાં જીવ લીધા હતા. ત્યારબાદ કીકી ચેલેન્જના વિડિયોના પગલે ચાલતી કારે ડાન્સ કરીને ઉશ્કેરાવ્યા હતા. ત્યારબાદ હવે નવી ચેલેન્જ મેરી પોપિન્સના નામે વાયરલ થઇ છે. આ માય પોપિન્સના નામે ઓળખાતી ચેલેન્જમાં યુવાનોને ઉંચી જગ્યાએથી મોટી છત્રીને પેરાશૂટની માફક ખોલી કૂદવાનું જણાવવામાં આવે છે.