હાલના આધુનિક સમયમાં ઇન્ટરનેટ, ડિજિટલ ઉપકરણો, સોશિયલ મીડિયા, નેટ બેન્કીંગ વગેરેનો વ્યાપ દેશ અને દુનિયામાં ખૂબ જ ઝડપથી વધ્યો છે. જેની સાથે સાથે સાઇબર ક્રાઇમ આચરનાર ગુનેગારો પણ અવનવી તરકીબો તેમજ પદ્ધતિઓ અજમાવી સાઇબર ક્રાઇમના ગુનાને અંજામ આપતા હોય છે. આવા ગુનાઓને રોકવા માટે ગુજરાત (Gujarat)માં 10 જિલ્લાઓમાં નવા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. આણંદ, જામનગર, સાબરકાંઠા, પોરબંદર, મહેસાણા, અમરેલી, ભરુચ, કચ્છ પૂર્વ (ગાંધીધામ), વલસાડ, બનાસકાંઠા ખાતે નવા સાઇબર પોલીસ સ્ટેશન ખૂલશે.