દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલથી આવેલા કોરોનાના નવા વેરિયેન્ટથી ચેપગ્રસ્ત દર્દીઓ ભારતમાં મળી આવ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિદેશથી આવતા લોકો માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ (SOP) 23 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:59 વાગ્યાથી અમલમાં આવશે. બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ જેવા દેશોમાંથી આવતા મુસાફરો સાથે વિશેષ તકેદારી રાખવામાં આવશે અને તેઓનો એરપોર્ટ પર જ કોરોના ટેસ્ટ કરાશે.