દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને મહારાષ્ટ્રમાં આ આંકડો સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાઈરસના 18 નવા કેસો નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 320 પર પહોંચ્યો છે. આ ઉપરાંત જીવલેણ મહામારીથી રાજ્યમાં 12 લોકો મોતને ભેટ્યાં છે. દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 1600 પાર પહોંચી ગઈ છે જ્યારે 51 લોકોના મૃત્યુ થયા છે.