કાશ્મીર મુદ્દાને લઇને અકળાયેલું પાકિસ્તાન ભારતની સામે નવું ષડયંત્ર રચી રહ્યું છે. સરકારી સૂત્રોના અહેવાથી મળતી જાણકારી અનુસાર, પાકિસ્તાનની સેનાએ ગુજરાતના સરક્રિક વિસ્તારમાં તેમના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (એસએસજી)ના કમાન્ડોને તૈનાત કર્યા છે. જે ક્ષેત્રમાં એસએસજી કમાન્ડોને તૈનાત કર્યા છે તે વિસ્તારને ઇકબાલ બાજવાના નામથી ઓળખાય છે. પાકિસ્તાન SSG કમાન્ડોનો ઉપયોગ ભારત વિરોધી ગતિવિધિઓ માટે કરી શકે છે.