-
વિશ્વ બજારમાં ડંકો વગાડનાર ચીનમાં બિઝનેસને ખાસ કરીને ઉભરતા ઉદ્યોગ સાહસિકોને બજાર માટે પ્રોત્સાહન આપવા માટે હવે ખાસ પ્રકારના શહેરોની રચના થઇ રહી છે. જેને સ્પેશ્યાલીટી ટાઉન કહેવામાં આવે છે. આવા ખાસ શહેરોમાં હાલમાં 14 હજાર જેટલા નવા ઉદ્યોગ સાહસિકો 1500 સ્ટાર્ટઅપ્સ પર કામ કરી રહ્યાં છે. તેમને 1.6 બિલિયન અમેરિકન ડોલરનું ફન્ડીંગ પણ મોટી કંપનીઓ તરફથી મળ્યું છે.