Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના શહેરી વિસ્તારોમાં નવો કોમન GDCR 31 માર્ચ શનિવારથી અમલી બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાંધકામક્ષેત્રમાં પારદર્શિતા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ વેગ આપવા માટે આ નવા કોમન GDCR ને તાત્કાલિક મંજૂરી આપી છે. સરકારનો દાવો છે કે આ નવા કોમન જીડીસીઆર ના અમલથી ગુજરાતમાં ઓછી કિમતનાં સસ્તાદરનાં આવાસ વિશાળ સંખ્યામાં જરૂરિયાતવાળા નાગરિકોને મળી શકશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ