યુનિ.ની આજે સિન્ડીકેટ બેઠક મળી હતી.જેમાં આગામી શૈક્ષણિક વર્ષના યુજી-પીજી સહિતના તમામ પ્રવેશ માટે નવી કમિટીની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો.આ કમિટી હવે તમામ ફેકલ્ટીના ડીન તેમજ અધ્યાપકો સાથેની સંપૂર્ણ એકેડમિક કમિટી રહેશે.જેમાં એક પણ સીન્ડીકેટ મેમ્બર નહી હોય.આ કમિટીને પ્રવેશ પ્રક્રિયા માટેના નિર્ણયો લેવાની તમામ સત્તા અપાશે.