આસિત વોરાએ સોમવારે ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના ચેરમન પદેથી રાજીનામું આપી દીધુ હતું. જોકે, 24 કલાકની અંદર જ સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ આઈએએસ એ.કે. રાકેશને (IAS A.K.Rakesh) સોંપવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા આયોગનો ચાર્જ એ.કે રાકેશને સોંપાયો છે.