આજરોજ અમદાવાદના સિંઘુભવન ખાતેના મહત્વના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા તેમણએ અમદાવાદ ખાતેથી ૧૭ જિલ્લામાં નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો છે આ પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપુત પણ હાજર રહ્યા હતા.અને મોટી સંખ્યામાં અનેક ઉદ્યોગ એકમોના વડાઓ અને કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી.