રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 6447 કેસ નોંધાયા છે. જેની સામે 9557 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 67 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9269 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 86.20 ટકા છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 1895, સુરતમાં 466, વડોદરામાં 639 રાજકોટમાં 290, જામનગરમાં 244, મહેસાણામાં 184, ભાવનગરમાં 152, જૂનાગઢમાં 341, ગાંધીનગરમાં 143, આણંદમાં 214, અમરેલીમાં 186, સાબરકાંઠામાં 182, પંચમહાલમાં 168, ખેડામાં 142, ભરૂચમાં 141, પોરબંદરમાં 108, કચ્છમાં 97 સહિત કુલ 6447 કેસ નોંધાયા છે.