Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 10 કેબિનેટ મંત્રીઓને સ્થાન. ઈતિહાસમાં પહેલી વખત 5-5 મંત્રીઓને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા. 
 રાજેન્દ્ર ત્રિવેદી, જિતેન્દ્ર વાધાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ કુમાર મોદી અને રાધવ પટેલે શપથ ગ્રહણ કર્યા. 

- ઉદય સિંહ ચૌહાણ, મોહનલાલ દેસાઈ, કિરીટ રાણા, ગણેશ પટેલ, પ્રદીપ પરમારે શપથ ગ્રહણ કર્યા.

- હર્ષ સંઘવી, જગદીશ ઈશ્વર, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલે શપથ ગ્રહણ કર્યા. 

- મુકેશ પટેલ, નિમિષાબેન, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોર, કીર્તિ વાઘેલાએ શપથ ગ્રહણ કર્યા. 

- ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવ મકવાણા, વિનોદ મરોડિયા, દેવાભાઈ માલવે શપથ ગ્રહણ કર્યા. 
નવા મંત્રીમંડળનું સમીકરણ

નવા મંત્રીમંડળમાં જે નામ સામે આવ્યા તેમાં આ સમીકરણ બની રહ્યા છે- 

પટેલ- 8

ક્ષત્રિય- 2

ઓબીસી- 6

એસસી- 2

એસટી- 3

જૈન- 1

જો ક્ષેત્ર પ્રમાણે જોઈએ તો- 

સૌરાષ્ટ્ર- 8

ઉત્તર ગુજરાત- 3

દક્ષિણ ગુજરાત- 7 

મધ્ય ગુજરાત- 6
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ