Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને નક્સલગ્રસ્ત વિસ્તારોમાં સીઆરપીએફ જવાનોની સુરક્ષાના ઉદ્દેશ્યથી 100 મીડિયમ બુલેટપ્રૂફ વાહનો આપવા નિર્ણય કર્યો છે. આ પ્રકારના વાહન ખરીદવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં 20 બુલેટપ્રૂફ વાહન છત્તીસગઢમાં ભારત-તિબેટ બોર્ડર પોલીસને અને 15 વાહન સીમા સશસ્ત્ર સીમા દળ તથા 6 વાહન જમ્મુ-કાશ્મીરમાં સીઆઈએસએફ બટાલિયનને અપાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ