બિહારમાં નવી સરકારની રચનાને લઈ તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. મુખ્યમંત્રી તરીકે નીતીશ કુમાર (Nitish Kumar) કાલે એટલે કે સોમવારે ફરીથી શપથ લેશે. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે સુશીલ કુમાર મોદી (Sushil Kumar Modi) સહિત બિહાર સરકારના મંત્રીમંડળના અનેક સભ્યો પણ મંત્રી પદના શપથ લેશે.