Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનના મર્હૂમ માંધાતા માઓ-ત્સે-તુંગના જન્મના શહેર વૂહાનમાં રચાયેલી ચીનની સૌથી મોટી વાયરસ લેબોરેટરીમાં ''બેટ-વૂમન'' તરીકે ''વિખ્યાત'' બના ગયેલા શી ઝેનગ્લીની ટીમે કોવિદ-૧૯ જેવો જ એક ખતરનાક વાયરસ એચ.કે.યુ.પાંચ-૨ શોધી કાઢ્યો છે. જે કોવિદ-૧૯ ફેલાવતા વાયરસ SARS-CoV- 2 ની જેમ જ શ્વાસ દ્વારા પણ માનવીના શરીરમાં પ્રવેશી શકે છે. આ વાયરસની શોધથી વેક્સિન બનાવતી કંપનીઓના શેર શુક્રવારથી ઊંચકાવા શરૂ થયા છે. જોકે હજી સુધી તો આ વાયરસ લેબોરેટરીમાં જ ટેસ્ટ-ટયુબમાં રહેવો છે. હજી સુધી માનવીને તેની કોઈ અસર દેખાઈ નથી. તેમ છતાં તે શેરોના ભાવ ઉંચાકાય છે. આ વાયરસ શુક્રવારે જ લેબોરટરીમાં શોધી શકાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ