યુઆઈડીએઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે પાંચ વર્ષથી નીચેની વયવાળા બાળકો માટે વાદળી રંગવાળા આધારકાર્ડ બનાવવામાં આવશે. અલબત્ત, આવા આધાર ધરાવનારા બાળકો જ્યારે પાંચ વર્ષથી મોટી વયના થાય ત્યારે તેમણે પોતાનું બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું રહેશે. આ અપડેટ નજીકના કોઇપણ આધાર કેન્દ્ર ખાતે મફતમાં કરાવી શકાશે.