વિદ્યાર્થીઓને સ્કૂલોમાં જ આધાર કાર્ડ બનાવવા અને અપડેટ કરાવવાની સુવિધા મળશે. આના માટે પંજાબ સરકારના ફૂડ એન્ડ સપ્લાઈ ડિપાર્ટમેન્ટ મેનપાવરની સાથે આધાર કિટ્સ નોડલ ઑફિસોને ઉપલબ્ધ કરાવશે. અધિકારીઓનુ કહેવુ છે કે આ સુવિધાનો લાભ 5થી 15 વર્ષ સુધીના બાળકો ઉઠાવી શકશે.