દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ મહારાષ્ટ્ર એક એવું રાજ્ય બની ગયુ છે, જ્યાં કોરોનાનો કહેર અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. હવે શનિવારે જ મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસો નોંધવામાં આવ્યાં છે. અહી છેલ્લા 24 કલાકમાં 811 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે 22 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 800થી વધુ કેસો પ્રથમ વખત જોવા મળ્યા છે. જે મહારાષ્ટ્ર સરકાર અને દેશ માટે એક ચિંતાની વાત છે.