રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 8મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 1883 કેસ નોધાયા છે, જેની સામે 5005 દર્દીઓ સાજા થયા છે.