ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરીમાં 1400 નવા શબ્દો ઉમેરાયા હતા જેમા ઈડિયોક્રેસીldiocracy) નથિંગબર્ગર(nothing burger) અને ફેમ (fam) નોંધ પાત્ર શબ્દો બન્યા છે.
ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરીમાં અમેરિકી ગ્લોસરી પ્રમુખ કેથરીન માર્ટિને જણાવ્યું હતુ કે ડેમોક્રસી અને એરિસ્ટોક્રસી જેવા શબ્દો પ્રાચીન ગ્રીસમાં શરૂ થયા હતા. પરંતુ 19મી સદીમાં ઘણા શબ્દો પાછળ-ocracy લગાડીને નવા શબ્દો બન્યા હતા. જેમાંના કેટલાક વિચિત્ર પણ છે. નવા ઉમેરાયેલા શબ્દો પૈકી ઈડિયોક્રસીનો અર્થ થાય છે મુર્ખ લોકોની ઝલક જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરી વર્ષમાં ચાર વખત અપડેટ થાય છે. હવે પછી ડિસેમ્બરમાં પણ તેમાં નવા શબ્દો ઉમેરાશે.