-
પ્લાસ્ટીક યુગમાં આપણાં રોજબરોજના જીવનમાં પ્લાસ્ટીકની નાની-મોટી ચીજ વસ્તુઓ વણાઇ ગઇ છે. તેના નિકાલની એક મોટી સમસ્યા છે. નેધરલેન્ડમાં કેટલીક સંસ્થાઓએ દરિયામાં ફેંકવામાં આવતાં પ્લાસ્ટીકના કચરાને બહાર કાઢી તેને યોગ્ય પ્રોસેસ કરીને ચોક્કસ આકારના બ્લોક બનાવીને તેનો ઉપયોગ રોડ બનાવવા માટે કરશે. આ રોડ અમુક ટુકડામાં હોવાથી તેમાં કોઇ ખાડા પડે કે બગડી જાય તો આખો બ્લોક બદલી શકાશે.આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદ કે ગુજરાત અને ભારતમાં પ્લાસ્ટીકના રોડ નાવવામાં આવે તો ચોમાસામાં રાહત મળે.