બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા તરફથી બિઝનેસમેન નેસ વાડિયા વિરૂદ્ધ નોંધાવેલી છેડતીની ફરિયાદને બોમ્બે હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે છેલ્લી સુનાવણીમાં બંને પક્ષોને વાતચીતથી મામલો ઉકેલી લેવાનો વિકલ્પ આપ્યો હતો. પ્રીતિએ 2014માં નેસ વાડિયા વિરૂદ્ધ છેડતી અને ધમકી દેવાનો મામલો રજિસ્ટર્ડ કરાવ્યો હતો.