-
હિમાલયના પર્વતોમાં માઉન્ટ એવરેસ્ટ વિશ્વમાં સૌથી ઉંચો પર્વત ગણાય છે. તેની ઉંચાઇ 8,848 મીટર એટલે કે 29,029 ફૂટ છે. 1954માં માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇ માપવામાં આવી હતી. 2015માં નેપાળમાં આવેલા ભારે ભૂકંપમાં એવરેસ્ટની ઉંચિ ઘટી ગઇ હોવાના દાવાઓ થઇ રહ્યાં છે. ભૂંકપના પગલે ખરેખર એવરેસ્ટની ઉંચાઇ ઘટી કે કેમ તેની ચકાસણી અને નવેસરથી માપણી માટે નેપાળ સરકારે 4 જેટલા સર્વેક્ષણકારોની ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. જે આધુનિક સાધનો લઇને એવરેસ્ટની તરફ જશે અને તેના શિખરની ઉંચાઇ ઘટી ગઇ કે કેમ તેની ચકાસણી કરશે.