નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીને નેપાળ સામ્યવાદી પક્ષે પક્ષના સભ્યપદેથી બરતરફ કરતાં ઓલીને જોરદાર આંચકો લાગ્યો હતો.
નેપાળના સામ્યવાદી પક્ષની ચીન સાથે વધી રહેલી આત્મીયતાને પ્રતિકૂળ ફટકો મારવા ઓલીએ થોડા સમય પહેલાં સંસદનું વિસર્જન કરી નાખ્યું હતું. જો કે તેથી શાંતિ સ્થપાવાને બદલે ખેંચતાણ વધી હતી.
ગયા વર્ષના ડિસેંબરના બીજા સપ્તાહમાં ઓલીએ પક્ષને વિશ્વાસમાં લીધા વિના સંસદ બરખાસ્ત કરી નાખી ત્યારથી ઓલીના જૂથ અને સામ્યવાદી પક્ષના જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. પક્ષમાં બે તડાં પડ્યા હતા અને બંને જૂથ એકબીજાને મ્હાત કરવાના પ્રયાસ કરી રહ્યા હતા.