નેપાળ (Nepal)માં રાજકીય સંકટ ઊભું થયું છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રવિવારે સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. બીજી તરફ, રાષ્ટ્રપ્રમુખ વિદ્યા દેવી ભંડારી એ સંસદને ભંગ કરવાની ઔપચારિક મંજૂરી આપી દીધી છે. નેપાળમાં આવતા વર્ષે 30 એપ્રિલથી 10 મેની વચ્ચે ચૂંટણી યોજવામાં આવશે. રાષ્ટ્રપ્રમુખ કાર્યાલયે આ જાણકારી આપી છે.