માયાવતીએ BSP વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A ગઠબંધનમાં સામેલ થવાની અટકળોને ફગાવી દીધી છે. BSP સુપ્રીમોએ સ્પષ્ટ કર્યું છે કે, તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણી અને આગામી વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડશે.

Copyright © 2023 News Views