કોરોનાનો (Corona) કહેર રાજ્ય સહિત દેશમાં વધી રહ્યો છે. ગુજરાતમાં (Gujarat) કોરોનાનું વધતું જતું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આવતા મુસાફરો માટે RT PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. RT PCR ટેસ્ટ નેગેટિવ બાદ જ એન્ટ્રી આપવામાં આવશે. આ નિયમને આવતીકાલથી એટલે પહેલી એપ્રિલથી ફરજિયાત કરી દેવામાં આવશે. જેને કારણે અમદાવાદ એરપોર્ટ પર તૈયારી કરી દેવામાં આવી છે.