NTA એ 18 જુલાઈના રોજ NEET કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મળેલી સૂચનાઓને અનુસરીને આજે NEET-UG 2024નું પરિણામ ફરીથી જાહેર કર્યું છે. ઉમેદવારો આ પરિણામ ઓફિશીયલ વેબસાઇટ exams.nta.ac.in/NEET ની પરથી તેમના સુધારેલા સ્કોર કાર્ડને ડાઉનલોડ કરી શકે છે.