સુપ્રીમ કોર્ટે શુક્રવારે NEET અને JEE પરીક્ષામાં મોડી લેવા મામલે દાખલ કરેલી એક સમીક્ષા અરજીને ફગાવી છે. કોર્ટે કહ્યું કે નીટ અને જેઇઇની પરીક્ષા નક્કી કરેલા સમય પર જ થશે. ગત મહિને દેશના 6 રાજ્યોએ સુપ્રીમ કોર્ટનો આ મામલે દરવાજો ખખડાવ્યો હતો. જેમાં સપ્ટેમ્બરમાં NEET અને JEE પ્રવેશ પરીક્ષા કરવા માટે કેન્દ્રની અનુમિતિ આપવા પછી પોતાના આદેશની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી હતી. આ રાજ્યોમાં પંજાબ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સામેલ હતા.