ઑલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાએ વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. નીરજ ચોપડાએ પુરૂષોના ભાલા ફેંકમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022ની ફાઇનલમાં સરળતાથી જગ્યા બનાવી લીધી છે. નીરજ ચોપડાએ 88.39 મીટરના અંતરે જેવલિન થ્રો કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે તેના પહેલા જ પ્રયાસમાં શાનદાર પ્રદર્શન કર્યુ.